વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રીગેડ ટીમની પ્રશંસનીય કામગીરી

અમદાવાદ શહેર પોલીસ આત્મહત્યા કરવા માટે ચોથા માળની બાલ્કની માથી કુદવાની તૈયારી કરતી યુવતીને સહિસલામત બચાવી લેતી વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રીગેડ ટીમની ચો મુખે ચર્ચાઓ ચાલી રહી છે જેવી રીતે પોતાની જાનની પરવા કર્યા વગર યુવતીને પોલીસે બચાવી છે…