ખેડૂતોએ બનાવેલા મેથળા બંધારો છલકાઈ ગયો

કનુભાઈ કળસરીયા લોકનાયક! તળાજા અને મહુવાના દરિયાઈ કાંઠા વિસ્તારના ખેડૂતો અને લોકોએ નિરમા સિમેન્ટ ફેક્ટરીની ખાણો સામે જમીન બચાવવા કરેલા આંદોલન કરેલાં છે. સરકારના કોઈ પણ પ્રકારના સહયોગ વગર જાત મહેનતથી ખેડૂતોએ બનાવેલા મેથળા બંધારો છલકાઈ ગયો છે…