યુપીના ગોંડામાં ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન અકસ્માત

યુપીના ગોંડામાં એક ટ્રેન અકસ્માત થયો હતો. ડિબ્રુગઢ એક્સપ્રેસ અહીં પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના ૧૫ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જેમાંથી ૩ પલટી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૪ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. ૨૦-૨૫ મુસાફરો ઘાયલ થયા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે…