ગાઝિયાબાદ સેનાના પૂર્વ મરીન કમાન્ડો ડીએસ નેગીએ નદીમાં કૂદીને યુવકનો જીવ બચાવ્યો

ઉત્તર પ્રદેશઃ ગાઝિયાબાદના થાના ખોડા વિસ્તારમાં એક યુવકે હિંડોન નદીમાં કૂદી આત્મહત્યા કરી. જે બાદ સેનામાં મરીન કમાન્ડો રહેલા ડીએસ નેગીએ નદીમાં કૂદીને યુવકનો જીવ બચાવ્યો હતો...