ગુજરાત રાજ્યના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર ચર્ચામાં

ગુજરાત રાજ્યના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલ, સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસ પર કટાક્ષ મારતા નજરે પડી રહ્યા છે. આ વાઇરલ વીડિયો મહેસાણામાં સાંસદ હરિભાઈ પટેલનાં કાર્યકર્તા આભાર દર્શન કાર્યકમનો હોવાનું જાણવા મળ્યું છે...