ટુ-થ્રી-ફોર વ્હીલર, ટ્રાન્સપોર્ટ તથા અન્ય વાહનોને લગતી નવી સિરિઝનુ રીઓક્શન ૧૫મી જુલાઈથી શરૂ

મનપસંદ વાહન નંબર સીરીઝ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ. પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓક્શન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ (ખેડા) દ્વારા તમામ મોટર વાહના માલિકોને જણાવવામાં આવે છે કે રીઓકશન ટુવ્હીલર GJ 07 ER, ફોર વ્હીલર GJ 07 DG તથા થ્રી વ્હીલર GJ 07 AU અને ટ્રાન્સપોર્ટ GJ 07 TU અન્ય વ્હીકલ (કન્સ્ટ્રકશન ઇક્યુપ્મેન્ટ) GJ 07 CD તારીખ ૧૫મી જુલાઈ થી શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી http:parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે.

વાહન રજીસ્ટ્રેશનમાં ભાગ ઇચ્છુકો માટે ઓકશન

જે માટે અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવુ. વેબસાઇટમાં દર્શાવેલ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેકટેડ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ ૫ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ માથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. ટુ વ્હીલર સીરિઝ GJ 07 ER નું ઓનલાઈન રીઓકશન થશે. ફોર વ્હીલર સીરિઝ GJ 07 DG નું ઓનલાઈન રીઓકશન થશે. થ્રીવ્હીલર સીરિઝ GJ 07 AU નું ઓનલાઈન રી ઓકશન થશે. ટ્રાન્સપોટ સીરિઝ GJ 07 TU નું ઓનલાઈન રી ઓકશન થશે. અન્ય (કન્સ્ટ્રકશન ઇક્યુપ્મેન્ટ) જે માટે અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવુ. વેબસાઇટમાં દર્શાવેલ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેકટેડ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ ૫ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ માથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. ટુ વ્હીલર સીરિઝ GJ 07 ER નું ઓનલાઈન રીઓકશન થશે. ફોર વ્હીલર સીરિઝ GJ 07 DGનું ઓનલાઈન રીઓકશન થશે. થ્રીવ્હીલર સીરિઝ G J07 AU નું ઓનલાઈન રી ઓકશન થશે. ટ્રાન્સપોટ સીરિઝ GJ 07 TU નું ઓનલાઈન રી ઓકશન થશે. અન્ય (કન્સ્ટ્રકશન ઇક્યુપ્મેન્ટ)GJ 07 CD નું ઓનલાઈન રીઓક્શન થશે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા

રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો સમયગાળો તા.15-07-2024, બપોરે 4:00 કલાક થી તા. 10-07-2024 ને 3:59:59 કલાક સુધી અને ઓક્શન પ્રક્રિયાનો સમયગાળો તા. 17-07-2024, બપોરે 4:00 કલાક થી 19-07-2024, બપોર 4:00 કલાક મુજબ રહેશે.

60 દિવસ સુધી ઈ-ઓકશનમાં ભાગ લેવા અરજી કરી શકશે

વાહનની વેચાણ તારીખ અને વીમા તારીખ તે બે માંથી જે વહેલુ હોય તે તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઇન કરેલ હોવું ફરજિયાત છે. તે અરજદારો પસંદગીના નંબર માટે 60 દિવસ સુધી ઈ-ઓકશનમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. ઉપરોકત પધ્ધતિની સંબંધકર્તા વાહન માલિકોએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યુ છે.