રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે રથયાત્રા પ્રસ્થાન કરી

ગામ બાવળામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારે ૮ઃ૦૦ વાગે રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે ભજન કીર્તન સાથે રથયાત્રા પ્રસ્થાન કરી હતી જેમાં દરેક જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું બાવળા પોલીસ સ્ટેશનનો તથા ગામના આગેવાનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો…