ચૂંટણીમાં બુથ કેપ્ચરિંગ અંગે કોંગ્રેસ પ્રવકતા ડૉ મનીષ દોશીની પ્રતિક્રિયા…

ભાજપના નેતાના પુત્રએ કર્યું હતું બુથ કેપ્ચરિંગ… અનેક જગ્યા પર મતદારોને અટકવામાં આવ્યા હતા.. પોલીસ વિભાગની સામે ભાજપે મતદારોને અટકાવવામાં આવ્યા… દાહોદમાં ભાજપના નેતાના પુત્ર ઈન્સ્ટાગ્રામ લાઇવ સ્ટ્રીમિંગ કરવાં આવ્યું.. મતદારોને લાઈનમાં રાખી પોતે જાતે ભાજપને મત આપ્યો.. પોલિંગ ઓફિસરે પણ આ બાબતે રોકવામાં આવ્યા નથી..