મતદાન મથકની અંદર ચૂંટણી ચિન્હ સાથે કોઈ બેસે નહીં, ભાજપના નેતાનો ફોટો સાથે પેન લઈને બેઠા હતા

મતદાન મથકની અંદર ચૂંટણી ચિન્હ સાથે કોઈ બેસી શકશે નહીં. આ કાયદો છે. ગુજરાતના દરેક મતદાન મથક પર ભાજપના મતદાન/બૂથ પ્રતિનિધિ તેઓ બૂથની અંદર કમળનું પ્રતિક અને ભાજપના નેતાનો ફોટો સાથે પેન લઈને બેઠા હતા. અમે ટિ્‌વટરથી લઈને ચૂંટણી પંચ સુધી સવારે ૮ વાગ્યે ફરિયાદ નોંધાઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી...