બાવળામાં ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતીની ઉજવણી

બાવળામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આંબેડકર ચોકથી ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી..