ભયાનક દ્રશ્યો ઈંમોસ્કો હુમલો, ૧૦ થી વધુ લોકોના મૃત્યુ

ભયાનક દ્રશ્યો ઈંમોસ્કો હુમલો હેઠળ છે. મોલમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં હાલ સુધીમાં ૧૦ જેટલા લોકોના મૃત્યુ થયા છે જ્યારે આખો મોલ રાત્રીના સમયે બળીને ખાખ થઈ ગયો હતો અને કેટલાક લોકો તે મોલ માથી ભાગી આવ્યા હતા..