આપ મંત્રી આતિશીને પોલીસ વિવિધ સ્થળોએ રોકી રહી છે.

મોદીજી એક કામ કરો, તમામ આપ નેતાઓ અને કાર્યકરોને ગોળી મારી દો, તમારું કામ સરળ થઈ જશે. નહિંતર, જાે આપના નેતાઓ અને કાર્યકરો જીવતા રહેશે, તો તેઓ તમને આરામથી આદેશ આપવા દેશે નહીં. તેવું રુધાયેલા અવાઝમાં આપના કાર્યકર્તાઓ પોલીસ સાથે ભીડી ગયા હતા અને દેશના કાયદાકીય રીતે પગલા લેવા જણાવતા હતા…