લખનૌના બિજનૌર વિસ્તારમાં બનેલી ઘટનાના સોસીયલ મિડીયામાં વાઈરલ

લખનૌના બિજનૌર વિસ્તારની ઘટના હાલ સોશીયલ મિડીયા ઉપર ખુબજ વાયરલ થઈ રહી છે જેમાં એક યુવક પોતાની દાદાગીરીથી એક લાચાર મહિલા ઉપર અત્યાચાર કરતો જાેવા મળી રહ્યો છે, પોતે બીડી સળગાવીને તેજ માચીસની લાકડીથી મહિલાને સળગાવવાનો પ્રયાસ કર્યા બાદ તેને જાેર થી થપ્પડ મારતા તે ઢડી પડી હતી…