કેટલાક લોકો રાજકીય રોટલા શેકવા વિરોધ કરી રહ્યા છેઃ કાજલ હિન્દુસ્તાની

મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે, મારી આખી સ્પીચ સાંભળી હશે તે વિરોધ નહીં કરેપાટીદાર દીકરી પર આપેલા નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાનીની પ્રતિક્રિયા કાજલ હિંદુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ ઉપર કરવામાં આવેલ વિવાદીત નિવેદન બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાજલ હિન્દુસ્તાની ઉપર પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને જાહેરમાં … Continue reading કેટલાક લોકો રાજકીય રોટલા શેકવા વિરોધ કરી રહ્યા છેઃ કાજલ હિન્દુસ્તાની