ઇંગ્લિશ મેડિયમ સ્કૂલ દ્વારા ૧૦મુ વાર્ષિક સંમેલન

અલમાં અટા ઇંગ્લિશ મેડિયમ સ્કૂલ દ્વારા ૧૦મુ વાર્ષિક સંમેલન યોજવામાં આવ્યું જેમાં અંદાજિત ૪૫૦ થી ઉપર સ્ટુડન્ટ્‌સે ભાગ લીધો શાળા પ્રશાસન અને વાલીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને કાર્યક્રમને સફળ બનાવમાં આવ્યો…