આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ‘મહિલાઓમાં રોકાણ કરો, પ્રગતિને વેગ આપો’ થીમ આધારિત મહિલા દિનની ઉજવણી

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષે અલગ અલગ થીમ નિયત કરી સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે.