યુપીના કાનપુરમાં ટ્રાન્સઝેન્ડર પ્રેમીએ પ્રેમીની ગાડીને ફુંકી મારી

પોલીસની તપાસમાં જાણવા મળ્યુ છે કે, એક પ્રેમી ઈન્દોર ખાતે રહે છે જે ટ્રાન્સઝેન્ડર છે અને અન્ય યુવક પ્રેમી કાનપુર ખાતે રહે છે જ્યારે રાત્રીના સમયે ટ્રાન્સઝેન્ડર પ્રેમીએ યુવકના ઘરનું સરનામુ શોધી કાઢી તેની કારને રાત્રી દરમિયાન આગ ચાંપી હતી