લીમડી પોલીસે ૧,૦૦,૮૦૦ ના દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

ઝાલોદ તાલુકામાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર હેરાફેરી કરનાર આરોપીઓ સામે લીમડી પોલીસ સતત વોચ કરી રહેલ છે. લીમડી પોલીસ મથકના પી.એસ.આઈ વી.જે.ગોહેલ તેમજ સે.પી.એસ.આઈ એમ.બી.ખરાડી સહિતની ટીમ સતત પેટ્રોલીંગ કરી દારૂ વેચતા બુટલેગરો પર લાલ આંખ કરી રહેલ છે.