ખેડામાં ત્રણ પીઆઈનો દારૂ પાર્ટીમાં મારામારી કરતો વીડિયો વાઈરલ, ત્રણેય પીઆઈ તાત્કાલિક સસ્પેન્ડ

ખેડા જિલ્લામાં ખાખી વર્દી પર દાગ, ડીવાયએસપી સમગ્ર મામલે કરી રહ્યા છે તપાસ ખેડા જિલ્લામાં ત્રણ પોલીસ ઈન્સપેક્ટરનો દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં દારૂ પાર્ટી દરમિયાન પોલીસકર્મીઓ એકબીજા સાથે કોઈ બાબતે વિવાદ થતા મારામારી કરતા નજરે પડે છે. વીડિયો વાઈરલ થતા ખેડાના એસપી રાજેશ ગઢીયાએ નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પીઆઈની તાત્કાલિક … Continue reading ખેડામાં ત્રણ પીઆઈનો દારૂ પાર્ટીમાં મારામારી કરતો વીડિયો વાઈરલ, ત્રણેય પીઆઈ તાત્કાલિક સસ્પેન્ડ