વડોદરામાં પાદરાનાં ભોજ ગામે ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો, 5થી વધુ મહિલા ઈજાગ્રસ્ત

ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની સમગ્ર દેશમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ આજે રામભક્તિના રંગમાં રંગાયો છે. ઠેર ઠેર શોભાયાત્રા કાઢીને આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો આ પ્રસંગે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડોદરાના … Continue reading વડોદરામાં પાદરાનાં ભોજ ગામે ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો, 5થી વધુ મહિલા ઈજાગ્રસ્ત