અમદાવાદમાં હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા ફાયર કર્મીનું વીજ કરંટ લાગતા મોત

હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર ફાયર કર્મચારી ત્યાં પહોંચીને કઈ રીતે કામ કરવા લાગ્યા તે અંગે તપાસ શરૂ અમદાવાદના બોપલ ઘુમા રોડ ઉપર હાઈ ટેન્શન તારમાં ફસાયેલા એક પક્ષીનો જીવ બચાવવા જતાં ફાયર વિભાગના કર્મચારીનો હાથ હાઇ ટેન્શન લાઇનને અડી જતા તેમનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ … Continue reading અમદાવાદમાં હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા ફાયર કર્મીનું વીજ કરંટ લાગતા મોત