RBI, HDFC, ICICI સહિત 11 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ઈમેલ મોકલનાર શખ્સે આ બેંકોની ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી છે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને સોમવારે ઈમેલ મળ્યો હતો જેમાં RBIની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા આ ઈમેલમાં RBI, HDFC Bank અને ICICI બેંકની ઓફિસ પર હુમલો કરવાની વાત કરવામાં આવી હતી. … Continue reading RBI, HDFC, ICICI સહિત 11 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી