EDએ અરવિંદ કેજરીવાલને ફરીથી મોકલ્યું સમન્સ, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે હાજર થવા કહ્યું

શરાબ કૌભાંડ મામલે 2 ડિસેમ્બરે નોટિસ મોકલી હતી પરંતુ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા દિલ્હી લીકર સ્કેમ પોલીસીને લઇને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ પૂછપરછ માટે બીજી વાર સમન્સ મોકલ્યું છે તેમજ 21 ડિસેમ્બરે પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું છે. આ પહેલા કેજરીવાલની પૂછપરછ માટે EDએ 2 … Continue reading EDએ અરવિંદ કેજરીવાલને ફરીથી મોકલ્યું સમન્સ, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે હાજર થવા કહ્યું