જો બાઇડન પહોંચ્યા ઇઝરાયેલ, હમાસ સાથેના યુદ્ધને લઈ નેતન્યાહૂ સાથે કરશે બેઠક

એરપોર્ટ પર જો બાઇડને નેતન્યુહુને ગળે મળીને કહ્યું કે હવે ચિંતા કરવાની જરૂર નથી.યુદ્ધ સંકટમાં ઈઝરાયલની મદદે પહોંચ્યા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ઈઝરાયલ ઉપર હમાસે કરેલ હુમલા બાદ હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે ઉગ્ર બનતુ જાય છે. હમાસ સાથેના યુદ્ધને લઇ વધતા સંકટ વચ્ચે ઈઝરાયેલ જો બાઇડન પહોંચ્યા છે. અમેરિકા પહેલાથી જ ઈઝરાયેલને … Continue reading જો બાઇડન પહોંચ્યા ઇઝરાયેલ, હમાસ સાથેના યુદ્ધને લઈ નેતન્યાહૂ સાથે કરશે બેઠક