ગરબા રસિકો હવે મોડે સુધી ગરબા રમી શકશે, 12 વાગ્યા પછી ગરબા બંધ નહીં કરાવવા પોલીસ વિભાગને ગૃહ રાજ્યમંત્રીનો આદેશ

ગરબા આયોજકોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્ણયને આવકાર્યો ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, હવે રાત્રે 12 વાગ્યે પોલીસ ગરબા બંધ કરાવવા નહીં આવે રાજ્યમાં નવરાત્રીનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. હવે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમશો તો પણ પોલીસ ગરબા બંધ કરવા નહિ આવે. … Continue reading ગરબા રસિકો હવે મોડે સુધી ગરબા રમી શકશે, 12 વાગ્યા પછી ગરબા બંધ નહીં કરાવવા પોલીસ વિભાગને ગૃહ રાજ્યમંત્રીનો આદેશ