જૂનું સંસદ ભવન, સંવિધાન સદનથી ઓળખાશે: PM મોદી

central hall of parliament

સેંટ્રલ હોલથી મોદી બોલ્ચા કે જૂના સંસદ ભવનની ગરીમાનું ગૌરવ ક્યારેય ઘટાડશો નહીં

આજે નવા સંસદ ભવનમાં આપણે નવા ભાવિષ્ય માટે શ્રી ગણેશકરી રહ્યા છે

“ભારત હવે રોકવા માંગતો નથી, નવા લક્ષ્યો નક્કી કરવા માંગે છે”

આજે જૂની સંસદ ભવનમાંથી, ભારતની સ્વતંત્રતા સાક્ષી, તમામ સંસદો 19 સપ્ટેમ્બરના રોજ સભ્યોને વિદાય આપશે અને તેમની યાદો સાથે નવા સંસદ ભવનમાં પ્રવેશ કરશે. સંસદના તમામ સભ્યો દ્વારા ગ્રુપ ફોટોની છેલ્લી પળને કેમેરામાં કેદ કરવામાં આવી. આ સમય દરમિયાન, પીએમ મોદીએ જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે આપણે નવા સંસદ ભવનમાં નવું ભવિષ્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું કે, 1947 માં, બ્રિટીશ શાસન સત્તા સ્થાનાંતરિત કરી હતી, તે પ્રક્રિયાના સાક્ષી છે. અહીં જ ભારતીય ત્રિરંગો અને રાષ્ટ્રગીત અપનાવવામાં આવ્યુ હતું. આ સેન્ટ્રલ હોલ આપણી ભાવનાઓથી ભરેલો છે, તે આપણને ભાવનાત્મક પણ બનાવે છે અને આપણી ફરજો માટે પ્રેરણા આપે છે.

સેન્ટ્રલ હોલ ના સંબોધન દરમિયાન મોદીએ મોદીએ કહ્યું કે

મુસ્લિમ બહેન બેટીઓને ન્યાયની પ્રતીક્ષા હતી. શાહબાનુ કેસના કારણે ઊંધા ટ્રેક ઉપર ચડી ગયા હતા. આ સદનમાં તેની ભૂલને સુધારો કર્યો હતો. ત્રણ તલાક જેવા વિરુદ્ધ કાનૂન પણ લાવ્યા. આ સદનમાં ટ્રાન્સજેન્ડરનો કાનૂન પણ લાવ્યા ટ્રાન્ઝેન્ડરને નોકરી, શિક્ષા મળે તે તરફ આગળ વધ્યા. દિવ્યાંગજનોની જરૂરિયાત જોતા એવું કાનૂન તૈયાર કર્યો તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે યોગ્યદાયિત્વ રહે

આર્ટિકલ 370 હટાવવા માટે ઘણા સંઘર્ષો થયા
અટિકલ 370 નાબૂદ કરવાથી અલગવાદ, આતંકવાદ સામે લડવાનો એક મોટો કદમ મળ્યો મહત્વકામમાં સંસદીઓનું મોટી ભૂમિકા રહી છે. જમ્મુ કાશ્મીરમાં મહામૂલ્ય દસ્તાવેજ લાગુ કર્યા છે. આ માટીને પ્રણામ કરવાનું મંત્ર છે અને આજે જમ્મુ કશ્મીર શાંતિ અને વિકાસના કાર્યમાં પ્રતિબંધ થયો છે. તે એક નવી ઉમંગ સાથે વિકાસને જમ્મુ કશ્મીરના લોકો છોડવા નથી માંગતા.
મેં લાલ કિલ્લા થી કહ્યું હતું કે “યહી સમય હે, સહી સમયે હૈ,”ભારત નવી ચેતના રૂપ પુનઃ જાગૃત થશે

આજે દેશ પાંચમી અર્થવ્યવસ્થા પર પહોંચ્યું છે

ભારત ટોપ ક્ષેત્રમાં પહોંચ્યો છે. જ્યારે બેન્કિંગ સેક્ટરમાં તેના મજબૂત કારણ દુનિયામાં સકારાત્મક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભારત ગવર્નસ મોડલ યુપીઆઈ, ડિજિટલવેગ ટેકનોલોજીમાં ભૌતિક, આકર્ષણ, સ્વીકૃત પણ છે.
આજે સૌથી મોટું ભાગ્ય એ છે કે ઇન્ડિયન એક્સપ્રેસન ઊંચાઈ ઉપર છે શાયદ પાછળના 100 વર્ષ સુધી નહીં રહ્યો હોય ગુલામીની જંજીરોએ તેને એક્સપ્રેસન દબુજી રાખ્યો હતો ભાવનાઓ તોડફોડ કરી નાખી હતી.
આઝાદ ભારતના સપનાઓથી અને પડકારોથી જુજી રહ્યો હતો. ભેગા મળીને આજે જ્યાં પહોંચ્યો છે ત્યાં રોકવા નાની ચાહતો તો એક્સપ્રેશન સોસાયટી સાથે નવા લક્ષ્ય ઘટવા ચાહે છે.
સંસદ ભવનથી જવા વાળો દરેક સંકેત ઇન્ડિયન એક્સપ્રેસનનું મહત્વ આપતો હોવો જોઈએ, તમારી ભાવના, કર્તવ્ય, અપેક્ષા છે. દેશવાસીઓનું ઇન્ડિયન એક્સપ્રેસન સર્વોચ્ચ પદ પ્રાથમિકતા પર હોવું જોઈએ.

અમૃતકાળના 25 વર્ષો ભારતને મોટા કેનવાસ પર કામ કરવું પડશે, નાની સમસ્યાઓમાં ઉલજવું તે સમય જતો રહ્યો છે. આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય તે પરિપક્વ કરવા જરૂરી છે અને આપણાથી શરૂઆત કરવી જોઈએ, પાંચ વર્ષના જોતા દુનિયા ભારતને આત્મનિર્ભના મોડલથી ચર્ચા કરે છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટર

ભારતને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દુનિયામાં સર્વશ્રેષ્ઠ કદ મૂકવો પડશે “ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ” આપણી પ્રોડક્ટમાં કોઈ ડિફેક્ટ ન હોય, આપણી પ્રક્રિયાના કોઈ ઇફેક્ટ ન હોય, તેવાં ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ વાળી દુનિયા સામે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જવું પડશે.
આપણી ડિઝાઇન, સોફ્ટવેર, એગ્રીકલ્ચર પ્રોડક્ટ આપણા હસ્ત શિલ્પ દરેક ક્ષેત્રમાં વૈજ્ઞાનિક માપદંડોને પાર કરીને ચાલવું જોઈએ. ત્યારે વિશ્વમાં ભારતનો ઝંડો ફેરવી શકીએ છે. ગામ, રાજ્ય, દેશમાં સૌથી સારું પ્રોડક્ટ સારું નહીં, પણ દુનિયામાં આપણું પ્રોડક્ટ સારું હોવું જોઈએ.

યુનિવર્સિટી દુનિયામાં ટોપ રેન્કિંગમાં આવે તેમાં પાછળ ન રહેવું જોઈએ શિક્ષણ જગતનમાં નવી નેશનલ એજ્યુકેશન પોલિસી મળી છે, દુનિયાની ટોપ કોર્સ યુનિવર્સિટીમાં પ્રાપ્ત કરવાની જરૂર છે.
ખેલ, રમત જગતમાં પણ આજે આગળ વધી રહ્યા છે. દેશના નવ જવાન દેશની દીકરીઓ ખેલ જગત જીવનમાં દેશનું નામ રોશન કરી રહ્યા છીએ.

કવોલટી ક્ષેત્રમા ફોકસ ભારતના સામાન્ય માનવીના જીવનમાં પ્રત્યેક ક્વોલીટી એક્સપિરેશન વધ્યું છે. તે આપણે એડ્રેસ કર્યો છે.
હિન્દુસ્તાન એક યુવા દેશ છે. દુનિયામાં સૌથી આબાદી ધરાવતું દેશ બન્યો છે. સૌથી મોટી આબાદી યુવામાં ધરાવતું એ પ્રથમ વખત છે.
ભારતની યુવાઓને સ્કીલ ડેવલોપમેન્ટ મેન પાવરની જરૂર છે. અને ભારત આ પૂરું કરી શકે તેમ છે. ભારતમાં સ્ક્રીન ડેવલપમેન્ટ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નર્સિંગ ક્ષેત્રમાં પણ ભારત આગળ છે, સોલર પાવર ના સફળ મુવમેન્ટસ અમારી ભાભી પેઢી માટે એનર્જી ક્રાઈસીસ મુક્તિ નું કારણ આપે છે. મિશન હાઈડ્રોજન આવનાર સમયમાં એન્વર્મેન્ટની ચેતનાનો સમાધાન આપશે. જળ જીવન મિશન દરેક જિલ્લામાં 75 વર્ષ અમૃત સરોવર ભાવિ પેઢીને પાણી માટે તરસવું ના પડે તેની ચિંતા આજે કરી રહ્યા છે

ખડગેએ નેહરુ, પટેલ, આંબેડકરને યાદ કર્યા

પીયૂષ ગોયલ કહ્યું નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતની ઓળખ છેઃ

મેનકા ગાંધીએ સંસદમાં કહ્યું કે મહિલાઓને સમાન અધિકાર મળશે