બધા ઐતિહાસિક નિર્ણયો નવા સંસદ ભવનથી લેવાશે, 2027 સુઘી ડેવલોપમેન્ટ કન્ટ્રી બનશે
સંસદના વિશેષ સત્રની શરૂઆત પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ મીડિયાને જુના સાંસદ પરિસરમાં સંબોધન કરતા કહ્યું કે હવેથી બધા ફેસલાઓ નવા સાંસદ ભવનમાં થશે. આ સાથે તેમણે #MoonMistion3 સફળતા ચંદ્રયાન-3 આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે, શિવ શક્તિ પોઇન્ટ નવી પ્રેરણાનું કેન્દ્ર બન્યુ છે, તિરંગા પોઇન્ટ આપણને ગર્વથી ભરી રહ્યો છે. આખા વિશ્વમાં આ પ્રકારની ઉપલબ્ધિ ગણાય રહી છે.
જે પ્રકારની આધુનિકતા વિજ્ઞાનથી આ ટેકનોલોજીને જોડીને જોઈ શકાય છે. આ સામર્થ્ય વિશ્વાસ સામે આવે છે, તો ભારત માટે અનેક સંભાવના અને અવસર આપણા દરવાજે સામે આવીને ઉભી રહી છે.
G20ની અભૂતપૂર્વ સફળતા 60 થી અધિક સ્થાનો ઉપર વિશ્વભરના નેતાઓનું સ્વાગત, મંથન, ફેડરલ સ્ટ્રક્ચરનું એક જીવન અનુભવ ભારતની વિવિધતા, વિશેષતા G20ની આપણામાં વિવિધતાનું સેલિબ્રેશન થઈ ગયું છે. ભારત હંમેશા ગર્વ કરશે G20 માટે ગ્લોબલ સાઉથની આપણે અવાજ બન્યા છે, આફ્રિકન યુનિયન સ્થાયી સદસ્યતા અને G20 માં સર્વ સંમતિથી ડિકલેરેશન, આ બધી વાતો પર ભારતનો ઉજ્જવલ ભવિષ્યનો સંકેત આપે છે, કાલે યશોભૂમિ એક ઇન્ટરનેશનલ કન્વન્સન સેન્ટર રાષ્ટ્રને સમર્પિત થયો, અને વિશ્વકર્મા જયંતી હતી. દેશની વિશ્વકર્મા જયંતી અને પારંપરિક સમુદાય છે, તે ટ્રેનિંગ, આધુનિક ટુલ, પ્રબંધન અને નવા શિરોથી આ વિશ્વ કર્મા સામર્થ્ય ભારતની એક વિકાસ યાત્રાને આગળ વધારવામાં કેવી રીતે પોતાની ભૂમિકા નિભાવે, આવા અનેક એક ફરી એક બીજા ભારતને ગર્વ વધારવા, એક પ્રકારનો ઉત્સાહ માહોલ આખા દેશમાં અનુભવી રહ્યા છે. એજ સમય સંસદનો સત્ર નાનો છે. પણ સમયના હિસાબથી ખૂબ મોટો છે. આ સત્રમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવશે, આ સત્રની એક વિશેષતા એ પણ છે.
75 વર્ષની આ યાત્રા નવા મુકામથી શરૂ થશે, જે મુકામ પર ૭૫ વર્ષની યાત્રા આપણા ભારત દેશે કરી છે તે અત્યંત પ્રેરણા દાયક પળ હતા. હવે નવા સ્થાન પર આ યાત્રાને આગળ વધારતા, નવા સંકલ્પ,નવી ઉર્જા, નવો વિશ્વાસ અને સમય સીમામાં 2027માં આ દેશનો ડેવલોપમેન્ટ કન્ટ્રી બનાવીને રહેવાનું છે. જે આવનારા સમયમાં જેટલા પણ નિર્ણય થવા વાળા છે. તે નિર્ણય નવા સંસદ ભવનમાં થશે, એક મહત્વ પ્રકારનો સત્ર છે.
પીએમ મોદીએ બધા સાંસદોને આગ્રહ કરીને કહ્યું કે આ નાનો સત્ર છે, જેથી વધુથી વધુ સમય તેમને મળે, ઉમંગ ઉત્સાહના વાતાવરણમાં મળે અને રોવા ધોવાનું બહુ સમય મળતો જ રહેશે, જીવનમાં થોડા પળ એવા પણ હોય છે. જે ઉમંગથી અને વિશ્વાસથી ભરી આપે છે. પાછળની બુરાઈઓને ભૂલીને, ઉત્તમ અચ્છાઇઓનો સાથ લઈને. નવા સંસદ ભવનમાં પ્રવેશ કરીશું. નવા સંસદ ભવનમાં અચ્છાઇઓનો પ્રવૃત્તિ કરવામાં કોઈ કસર નહીં કરીએ.
આવતીકાલે ગણેશ ચતુર્થીનું પાવન અવસર હોવાથી ભારતની વિકાસ યાત્રામાં કોઈપણ પ્રકારનું વિજ્ઞ બધા નહીં રહે, બધા સપનાઓને ભારત પૂર્ણ કરશે ગણેશ ચતુર્થીના દિવસે આ નવા પ્રસ્થાન નવા ભારતને ચરિતાર્થ કરવા વાળો બનશે.