ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીયએ સોશ્યિયલ મિડિયાના ટિ્વટર માધ્યમ પર એક પોસ્ટ કરી હતી. રાહુલ ગાંઘીને ટાંકીને જેમાં કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ સામ હર્ષ સંઘવીને વળતો જવાબ આપ્યો હતો. આપણે વાત જણાવી દઈએ કે ૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ કન્યાકુમારી, તમિલનાડું થી રાહુલ ગાંઘીએ ભારત જાેડો યાત્રાંનો પ્રારંભ કર્યો હતો અને જે અંતે ૩૦૦૦ કિલો મિટર ચાલીને લખમપુર, શ્રીનગર- જમ્મુ કશ્મિર પદયાત્રાનો અંત કર્યો હતો અને આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની દાઢી ખૂબ ધારી હતી એટલે દાઢીને લઈને શાબ્દિક યુધ્ધ થયો
ગૃહમંત્રી હર્ષ સંઘવી એમ કહિને એક પોસ્ટ કરી હતીે ટિ્વટર પર કે હવે એક વાત “કન્ફર્મ” છે..? જાે તમે ૩૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરો તો પણ, માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ…?
તે ફરી વડગામના કોંગ્રંસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટિ્વટર પર હર્ષ સંધવીને વળતો જવાબ અપ્યો હતો કે એ વાત પણ હવે એક વાત “કન્ફર્મ” છે…? જાે તમે આઠ ચોપડી ભણ્યા હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો છો..? શાબ્દિક યુધ્ધ ફરી ટિ્વટર પર બંન્ને નેતાઓ પર એક બીજાને યુૃઝર્સ ટ્રોલ કરવા લાગ્યા હતા.