એકવાર ફરી ગુજરાતની જનતાએ સતત સાતમી વખત ભાજપ પર ભરોસો મૂક્યો છે. મહુધા બેઠક પર ભાજપે સંજય સિંહ મહિડાને ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસે ઇન્દ્રજીતસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે આમ આદમી પાર્ટી તરફથી રાવજીભાઇ વાઘેલા ચૂંટણી લડી રહ્યા હતા. મહુધા બેઠક પર ભાજપે સંજય સિંહ મહિડાને ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસે ઇન્દ્રજીતસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે આમ આદમી પાર્ટી તરફથી રાવજીભાઇ વાઘેલા ચૂંટણી લડી રહ્યા હતા. 2017માં કોંગ્રેસના ઇન્દ્રજીત સિંહ પરમારનો વિજય થયો હતો.
મહુધા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રજીત પરમાર ૨૫,૬૮૯ વોટના માર્જીનથી હાર્યા જ્યારે ભારતી જનતા પાર્ટીનો ઉમેદવાર વિજયસિંહ મહિડા ૯૧,૯૦૦ વોટથી વિજ્ય થયા છે. અને આમ આદમી પાર્ટીના રાવજીભાઇ વાધેલાને ૧૨,૧૦૫ મત મળ્યા હતા
મહુધા બેઠકનો ઇતિહાસ
2017 | ઇન્દ્રજીતસિંહ પરમાર | કોંગ્રેસ |
2012 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
2007 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
2002 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
1998 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
1995 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
1990 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
1985 | બળવંતસિંહ સોઢા | કોંગ્રેસ |
1980 | બળવંતસિંહ સોઢા | કોંગ્રેસ (આઈ) |
1975 | બળવંતસિંહ સોઢા | કોંગ્રેસ |
1972 | હરમનભાઈ પટેલ | એનસીઓ |
1967 | વી બી વાઘેલા | સ્વતંત્ર પાર્ટી |