હિન્દુ કે મુસ્લિમ કોનો કાયદો ચાલશે..? શું છે યુનિફોર્મ સિવિલ કોડ.?

હિન્દુ કે મુસ્લિમ કોનો કાયદો ચાલશે..? શું છે યુનિફોર્મ સિવિલ કોડ.?
  • Uniform civil code: શું મુસલમાનોએ હિન્દુ ધર્મના આધારે મિલક્તની વહેંચણી કરવી પશે

શું મુસલમાનોએ હિન્દુ ધર્મના આધારે મિલક્તની વહેંચણી કરવી પડશે, શુ તેમને હિન્દુઓની જેમ લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે. અને શું ભારતમાં અલગ-અલગ ધર્મના અંગત પોતના કોયદાનો આધિકાર નહિ હોય.?

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માળ હોય કે પછી કાશ્મિરનો વિશેષ દરજ્જાે ખતમ કરવા માટે કલમ ૩૭૦ હટાવાની વાત હોય. આ બે સિવાય યુનિફોર્મ સિવિલ કોડનો અમલ પણ ભાજપના ચૂટણી ઢંઢોરાના વચનોની યાદીમાં સામેલ છે. ૧૯૮૯ની લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ તેમના મેનિફેસ્ટોમાં સમાન નાગરીકતાની વાત કરી હતી. અને ફરી હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમારા મનનમાં પ્રશ્ન પણ હશે કે આખરે યુનિફોર્મ સિવિલ કોડ શું છે, તેની તમારા જીવન ઉપર કેવી અસર પડશે.? ચાલો એક પછી એક સમજીએ.

  • યુનિફોર્મ સિવિલ કોડ એટલ શું ?

યુનિફોર્મ સિવિલ કોડ એટલે લગ્ન, છુટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરીકો માટે સમાન કાયદો. આનો અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરીક માટે એકસમાન કાયદો હોવો જાેઈએ ભલે પછી તે કોઈપણ ધર્મ કે જાતીનો હોય.


જાેકે દેશમાં ગુનાથી માંડીને અનેક સિવિલ બાબતોમાં દરેક માટે એક જ કાયદો છે. હત્યા, બળતકાર અને ચોરી માટે એક જ કાયદો છે. પરંતુ લગ્ન જેવા કેટલાક મુદ્દાઓ માટે, દેશમાં વિવિધ ધર્મો માટે અલગ-અલગ કાયદાઓ છે.

  • પર્સનલ લો શું છે.?

આ વાતને એવી રીતે સમજાે કે ભારતમાં અલગ-અલગ ધર્મ, આસ્થા અને આસ્થાના આધારે જે તે ધર્મના અનુયાયીઅઓ માટે લગ્ન-છુટા છેડા, દત્તક, મિલક્તની વહેંચણી, વારસો, ઉત્તરાધિકાર, વાલીપણા અંગેના કાયદા છે. હિન્દુઓ માટે અલગ કાયદો છે.

  • મુસ્લિમો માટે પર્સનલ લો

હિન્દુ અને મુસ્લિમ બંનેના અંગત કાયદા તેમના ધાર્મિક ગ્રંથના આધારિત છે. હિન્દુઓનો અંગત કાયદો વેદ, સ્મૃતિઓ અને ઉપનિષદ તેમજ ન્યાય, સમાનતાની આધુનિક વિભાવનાઓ પર આધારિત હોય છે. તે રીતે જે સમયે મુસ્લિમ અંગત કાયદો કુરાન અને સુન્નત પર આધારીત હોય છે. પ્રોફેટ- મુહમ્મદ(સ.અ)ના ઉપદેશના તેમના જીવન આધારીત અનુસરે છે. એજ રીતે ખ્રિસ્તીઓ પણ પોતાના ધર્મ ગ્રંથના બાઈબલના પરંપરાના આધારે અનુસરે છે.
હવે અહીં સવાલએ ઉભો થાય છે કે ભારત જેવા દેશમાં જ્યાં વિવિધ ધર્મના લોકો વસે છે, અલગ-અલગ માન્યતાઓ છે. કોના કાયદાનું પાલન કરશેે.?

  • યુનિફોર્મ સિવિલ કોડ કેવી રીતે અસરકારક સબિત થશે.

આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા જૂના પેજ પર જઈને જાેવુ જરુરી છે. આ દેશ સંવિધાનથી ચાલે છે.
ભારતીય બંધરણની આર્ટિકલ ૪૪ જણાવે છે કે રાજ્ય તેમના નાગરીકો માટે સમગ્ર ભારત દેશમાં સમાન નાગરિકતા કાયદો લાવાનો પ્રયાસ કરે છે. પણ તે પ્રયાસ કરે છે, દબાણ નથી કરી શકતા

હકિકતમાં ભારત દેશમાં આઝાદી પહેલા અંગ્રેજાેના શાસન સમયથી પર્સનલ લો અને કોમન લો વચ્ચે ચર્ચર્ા શરૂ થઈ ગઈ હતી ભારતીય બંધરાણની વાત કરીએ તો ૧૯૪૮માં બંધારણમાં સમાન નાગરિકતા સંહિતાને મૂળભુત અધિકાર તરીકે રાખવા મુદ્દે બંધારણ સભમાં વિવાદ થયો હતો. સરદાર વલ્લાભભાઈ પટેલની આગેવાનીમાં મૂળભુત અધિકારોની પેટા સમિતીએ ૫ઃ૪ મતદાનની બહુમતી સંમતી આપી હતી આ જાેગવાઈ મૂળભુત આધિકારો બહાર રાખવામાં આવશે. એટલે કે મૂળભુત આધિકારોમાં રહેશે નહિ.

હવે આ મુદ્દો હમેંશા માટે ઉઠાવામાં આવે છે. મુસલમાનો માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે. અને તેમના પોતાના કાયદા છે. તો એવું કેમ હિન્દુઓ કે અન્ય ધર્મો માટે આવા કાયદા કેમ નથી. અને હિન્દુઓ માટે પણ પર્સનલ લો છે