આર્મી ચીફ કમર બાજવાનું રાજનીતીમાં દખલગીરીથી કબુલાત નામું, પાક. સેનાની છવી ખરડાઈ

આર્મી ચીફ કમર બાજવાનું રાજનીતીમાં દખલગીરીથી કબુલાત નામું, પાક. સેનાની છવી ખરડાઈ

બસ અમારી નફટાય એજ આ મારી ભૂલ છે. પાકિસ્તાની આર્મી ચીફ લશ્કરના વડા કમર બાજવા અંતે નિવૃત થતાં પોતે ભુલ સ્વીકારતા કહ્યું કે ૭૦ વર્ષ સુધી રાજકારણમાં દખલગીરી કરીને જે આપણે ખુર્ખામી કરી તેનાથી આપણી સેનાની છવી ખરાબ થઈ છે. કમક જાવેદ બાજવાએ દાવો કર્યાે છે. કે સેના આવી ફરી મુર્ખામી વાળી દખલગીરી નહી કરે. પાકિસ્તાન દેશમાં સૈન્યાના વડા વ્યવસ્થા સૌથી શક્તિશાળી વડા વ્યાકિત તરીકે અહમ ભૂમિકા હોય છે.

પાકિસ્તાની સૈન્યના લશ્કરના વડા જાવેદ કમર બાજવા તેઓ નવેમ્બર ૨૦૧૯માં નિવૃત થવાના બાદલે તેમને પ્રાદેશિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ વર્ષનો વધુ એક્સટેન્શન આપ્યો હતો. અને તે સૈન્યના વડા તરીકે દેશને છ વર્ષ સેવા આપ્યા બાદ ૨૯ નવેમ્બર નિવૃત થઈ રહ્યા છે, હાલ પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની ચૂટાયેલી સરકારન શાસન કરી રહી છે. સૈન્યાની ભૂમિકાને લઈને પાક. રાજકરણમાઉથાલપાથલનો ભર્યો છે.પાકિસ્તાન દેશમાં સૈન્યાના વડા વ્યવસ્થા સૌથી શક્તિશાળી વડા વ્યાકિત તરીકે અહમ ભૂમિકા હોય છે.

૨૦૧૬માં કમર બાજવા પાકિસ્તાની આર્મી ચીફ લશ્કરના વડા તરીકે હોદ્દો સંભાળે છે. બાજવાની નિમણૂકથી ઘણા લોકોને આંચકો લાગ્યો હતો કેમ કે તે આર્મી ચીફની રેસમાં ચોથા ક્રમે હતા અને ને પસંદીદા પણ ન હતા. તેમ છતા પણ તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે કરી હતી. અને આર્મી ચીફ વડા નિમણૂક પ્રોફેશનલ લાયકાતના આધારે નથી થતી તે લોકો રાજકિય કવાયતના આધારે કરતા હોય છે. જનરલ બાજવાની નિમણૂક એજ રીતે કરવામા આવી છે. વડાપ્રધાન હાનિકારક ન હોય તેવા વ્યક્તિને જ સૈન્યના વડા તરીકે પસંદગી કરે છે. પણ એ વાત રાજકારણીય ભૂલી જતા હોય છે. તે ઓ પસંદગી તો કરે છે. પણ તે સૈન્યના વડા એ પોતાની સંસ્થાની જ સત્તાને સૈન્ય પોતાની રીતે પરિભાષિત કરે છે. એવા દેશ રાષટ્રહિતની જ પરવાહ કરતી હોય છે.

આર્મી ચીફ બાજવાના સંબધ તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફ પહેલેથી ખરાબ હતા તેમના પર ઘણા બધા આક્ષેપો કર્યા હતા તે આક્ષેપો સૈન્યે સખત શબ્દમાં નકારી કાઢ્યા હતા. ત્યારબાદ નવાઝ શરીફ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા બાદ સુપ્રિમ કોર્ટે હોદ્દા પર રહેવાની અવમાનના કરી ફરી પદ ઉપરથી રાજીનામું આપવું પડ્યું સુપ્રિમ કોર્ટે શરીફ પર રાજકારણમાં આજીવમ પ્રતિબંધ મૂક્યો ને ભ્રષ્ટાચારના આરોપમાં દોષી ઠેરવ્યા દસ વર્ષ માટે અને ૨૦૧૮ પાકિસ્તાનમાં સાંસદીય ચૂટણી થઈ રાજકારણમાં કોઈ પણ પ્રાકરની દખલગીરી ન હોવાનું કહેતા પાક. આર્મી ચીફ બાજવા પોતાની ગમતું વ્યકતિ ક્રિકેટમાંથી રાજકારણમાં આવતા ઈમરાનખાન ની પસંદગી કરી લીધી અને વિરોધીઓ દાવો કરે છે ક્રિકેટર ઈમરાનખાન પાક. સૈન્યના ટેકા વગર સત્તા પર આવી શક્ય ન હોત

આર્મી ચીફ બાજવાનાવ કાર્યકાળમાં સરુઆતી વર્શમાં સરકાર અને સૈન્યની સબંધ સારા હતા બંને વચ્ચે સંપૂર્ણ સંકલન હતું તે પાકિસ્તાન માટે દુર્લભ હતું સરકાર અને સૈન્યા વચ્ચે કોઈ મતભેદ નથી. અંતે આ સ્નેહ ભર્યા સબંધ લાબો સમય ટક્યો નહીં પાકિસ્તાની ખૂફીયા સર્વિશ (આઈ, એસ, આઈ) ના ડિરેક્ટર નિમણૂક સંદર્ભે મતભેદના લીધે ઈમરાનખાન અને સૈન્ય વચ્ચે તકરાર થઈ તેના લીધે અલગ થવુ પડ્યું તેવું રાજકિય વિશ્લેશકોનું માનવું છે. આ વર્ષે ઈમરાનખાને અવિશ્વાસની દરખાસ્તના લીધે ચાલુ સત્તા પરથી હટાવામા આવ્યો ઈમરાનખાનો આરોપ છે. કે મારી ચૂટાઈલી સરકાર વિરુદ્ધ પાકિસ્તાની સૈન્યા અમેરિકાના ઈશારે ચાલે છે. ઈમરાને બાજવા વિરુધ સોશિયલ મીડિયામાં કેમ્પેન ચલાવામાં આવ્યું મીર જાફર અને મીર સાદિક કહ્યા હતા. એટલુ જ નહિ પુર્વ વડાપ્રધાને સૈન્યના વર્તમાન જનરલે આ રીતે જાહેરમાં ખુલ્લેઆમ પડકાર્યા હોય એવુ પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વાર બન્યું હશે.