રાહુલ ગાંધી સાથે સચિન પાયલટ, બહેન પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા સહિતના લોકો યાત્રામાં સામેલ
રાહુલ ગાંધી સાથે બહેન પ્રિયંકા ગાંધી
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જાેડો યાત્રાનો આજે મધ્યપ્રદેશના બોરગામથી શરુ થઈ આ યાત્રાનો આજે ૭૮મો દિવસ છે. આ યાત્રા આગાવ ૧૦ દિવસ દરમીયાન મધ્યપ્રદેશ રાજ્યના ૭ જિલ્લાઓમાં નિકળશે ત્યારે આજે બહેન પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને સચિન પાયલટે સહિતના લોકો યાત્રામાં સામેલ થયા છે.
રાહુલ ગાંધી સાથે સચિન પાયલટ
મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાનો આજે બીજાે દિવસ છે. ખંડવાથી શરુ થયેલી યાત્રમાં પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો છે. તે સમયે, મધ્યપ્રદેશના પુર્વ મુખ્ય મંત્રી કમલનાથ પણ સામેલ હતા. સમર્થક લોકોની ભીડ બવ હતી. આજે આ યાત્રા ૨૩ કિલો મીટર સુધી ચાલશે. આ યાત્રાના સફર દરમીયાન રુસ્તમપૂર થી તાંત્યા ભીલના જન્મસ્થળ પર જશે અને ત્યાં જાહેર સભાનો સંબોધન કરશે ૧૦ દિવસની યાત્રાબાદ ૪ ડિસેમ્બર રાજેસ્થાન પહોચશે.
રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલુ છે
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સામાન્ય લોકોને મળ્યા
રાહુલ ગાંધી સામાન્ય સ્થાનિક કલાકારોને મળ્યા