BBC ગુજરાતી ન્યુઝના ઈન્ટરવ્યુમાં ઈસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર
આમ આદમીના પાર્ટીના સીએમ ઉમેદવાર ઈસુદાન ગઢવી સાથેે ઈન્ટરવ્યુ દરમિયાન વાતચીતમાં અમિત શાહ ઉપર પ્રહાર કર્યા
૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચુટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન ચાલી રહ્યુ છે. ત્યારે ૨૦૨૨ ચુટણીનો માહોલ જામ્યો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી જીતવા માટે મનફાવે તેવા આરોપ-પ્રત્યારોપ કરી રહી છે અને આંચાર સહિંત્તાના ભંગ કરતા નિવેદન બાજી પણ આપી રહ્યા છે. ત્યારે ખંભાળિયા બેઠકના આપના સીએમ ઉમેદવાર ઈસુદાન ગઢવી સામે ભાજપના ઉમેદવાર મુળુભાઈ અને કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ છે. આમ તો ખંભાળિયા બેઠક કોંગ્રેસના કબ્જે છે, પત્રકાર રહી ચુકેલા ઈસુદાન ગઢવી કોંગ્રેસ-ભાજપના બે મોટા દિગ્જનેતા સામે ઉભા રહ્યા છે.
ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવી દિવસ દરમિયાન ગામળા ઓમાં પ્રાચાર કરે છે અને સાંજે આસપાસની અલગ અલગ વિધાનસભાઓ પ્રચાર કરે છે. લોકોમાં એક અલગ ઉત્સાહ અને ઉમંગ જાેવા મળ્યો છે. લોકો કંટાળી ગયા છે ભાજપથી ખાસ કરીને ખેડુતોને લઈને ભાજપથી ખૂબ નારજગી છે. ખેડુતોએ ધણુ સહન કરવું પડ્યુ છે. ખેડુતને ભાવ નથી મળતું, પાણી નથી મળતું, વિજળી નથી મળતી સમય આવે ત્યારે મત માંગી જાય, ક્ષાતિ, જાતી, ધરમના નામે અને ફરી તેને પાંચ વર્ષ માટે રજળતો મુકી દેવાય ત્યારે ખેડુતોનો દિકરો પેટે પાટા બાંધીને ભણતો હોય માંડ ખેતીનો બીયારણના પૈસા મુકીને ભણાવે અને પરીક્ષા અપાવે ગાંધીનગર તૈયારીયો કરાવે અને પેપર ફૂટી જાય અને ફરીથી દિકરો અને પરીવાર પરેશાન થઈ જાય આ મુદ્દાઓ લોકલ છે.
એક મતની કિમત દસ લાખ રુપીયા છે. મતદાન શેના માટે કરવાનો
મતદાનએ બાળકના ભવિષ્ય માટે હોય છે. લોકસાહિનો પર્વ છે. એક મતની કિમત દસ લાખ રુપીયા છે. એટલા માટે કે પાંચ વર્ષમાતમને તમારા ટેક્ષના પૈસાનું વળતર મળવું જાેય્યે, શિક્ષણ, આરોગ્યા, મોધવારીમાં રાહત મળે એ બધુ ફ્રી આ બધુ ભેગુ કરો તો દસ લાખથી વધુની આમ આદમી પાર્ટી રહ તો આપશે છે.
ભારતીય જનતા પાર્ટીની સભામાં અમિતશાહએ કહ્યુ, ઈસુદાન ગઢવીની તો ડિપોઝિટ પણ નહિ રહેે. ત્યારે ઈસુદાન ભાઈએ BBC ગુજરાતીમાં વાતચીત દ્વારા કહ્યુ સારુને અમિતભાઈ ફટાકડા ફોડે અને ડિપોઝિટ ના રહે તે નામ લેવું પડે અમિતભાઈ એ ઈસુદાનભાઈનું તેજ ખબર પડે છે. કે એમની નાની યાદ આવી ગઈ છે. અને એમન પણે ખબર છે કે હવે ગુજરાત હાથ માંથી જાય છે. અને અમિતશાહની સભામાં કેટલા છે એ પણ રેકોડ ટુટી ગયો છે. ખંભાળિયામાં ખુર્શીયો ખાલી હતી અમિતશાહની સભામાં તેમને ચિંતા કરવાની જરુર જયશાહની છે. તેને મોટો બનાવ્યો છે. જયશાહને મોટો બનાવામાં ધ્યાન રાખે ખંભાળિયાની ચિંતા ના કરે ઈસુદાન. ખંભાળિયામાં ખેડુતોનો પ્રશ્રનો, બેરોજગરીના પ્રશ્રનો, હોસ્પિટલો છે તો ડોકટર નથી, દવાખાના નથી, સારી સ્કુલો નથી છોકરાઓ રજળી પડે અમિતશાહએ પોતાના દિકરાને મોટો કરી દિધો અહિંયા શું ખંભાળિયામાં રસ્તાઓની સુવિધાનો અભાવ છે. એટલે ભાજપથી કંટાળીને ગુજરાતની જનતા પરીવર્તન માગે છે.
ભાજપ એમ કહે છે. મેં ગુજરાત બનાવ્યું કોણે આ દોઢસો લોકો મોરબી બ્રિજ હોનરતમાં મરી ગયા એ, તક્ષીલા કાંડ કરીયું એ જવાદાર લોકો ઉપર કાર્યવાહી કરવાના બદલે સુરક્ષાકર્મીઓ ની ધરપકડ કરવામાં આવી છે. અમિતશાહએ કહ્યુ હવે ખેડુતોને ટેકાના ભાવની જરુર નથી ઈસુદાનભાઈ કહ્યુ કે અમિતશાહ શું ખબર પડે મગફળીનો ઉતારો કોને કહેવાય ખબર નથી વાત કરે છે. અમિતશાહની ખંભાળિયા સભામાં એક હજાર લોકો પણ નથી આવ્યા વિધ્યાર્થીઓને ખાલી ખુર્શીયો પર લાવીને બેસાડિયા હતા અને ૮ ડિસેમ્બર ગુજરાતના જનતા ભાજપને જવાબ આપશે અમિતશાહએ ખેડુતોની આવક બમણી કરવાની વાત કરી છે. ત્યારે ઈસુદાનભાઈ કહે છે. ખેડુતોની આવક બમણી કરવાની વાત તો છોડો ૨૦૨૨ જાવક બમણી થય ગઈ છે. ખેડુતોની મજાક ઉડાડી છે એટલે ૫૩ લાખ ખેડુતોના પરીવાર જવાબ આપશે
આમ આદમી પાર્ટીએ ખેડુતો માટે ગેરંટી આપશે છે.
વિજળી, પાણી, પાકનો ભાવની જરુરી છે. વિજળી આઠ કલાક મળતી નથી અને આજે ૭૫ વર્ષ થયા ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે સિંચાઈની જરુરત હજુ પરુ કરી નથી ડેમનીસમસ્યા પણ છે. ૨૦૧૭ ભાજપના સંકલ્પમા ખેડુતોની આવક બમણી કરવાની વાત હતી પણ ૨૦૨૨માં જાવક બમણી થઈ છે.ટ્રકટર આઠસો રુપિયા એક કલાકે અત્યારે આવે છે. ડિઝલના ભાવમા પણ વધારા થયા છે. ૧૦૦ વર્ષ અંગ્રેજાે રાજ કરીને ગયા મોરબી બ્રિજ તુટીયુ નહિ ભાજપના નેતાઓ પાંચ દિવસમાં તોડી નાખ્યું બોલો કેટલો વિકાસ થયો છે.
કંચન જરીવાલાને લાઈને કહ્યુ કે નારકો ટેસ્ટ કરાવો આ ભાજપનાા ગુંડાઓ ઉપાડીગયા હતા અને ભાજપ દાઉદ ગેંગના ગુંડાઓ કર્તા પણ ખતરનાક પાર્ટી છે.